મોરબી : મોરબી નિવાસી ધીરજલાલ કલ્યાણજીભાઈ મીરાણી તે અશોકભાઈ, સુરેશભાઈ અને હસમુખભાઈના પિતા તથા હિરેન મૌલિક, ઉમંગ, ધવલ અને રિયાના દાદાનું તા. 19-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23-5-2025 ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.