મોરબી : મોરબી નિવાસી ધીરજલાલ ડાયાલાલ ભોજાણી (ઉ. વ.93)નું તારીખ 10-4-2025 ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા આજે તા. 10-4-2035ના રોજ સાંજે 6 કલાકે 8 કાયાજી પ્લોટ, શનાળા રોડ, મોરબી ખાતેથી નીકળશે. અતુલભાઈ ભોજાણી મો. નં. 9825223406, પાર્થ ભોજાણી મો. નં. 9825267704.