મોરબી : મૂળ જુના દેવળીયા હાલ મોરબી નિવાસી ધનુબા દિલુભા પરમાર (ઉ.વ.75) તેઓ એ. એચ.ટી.યુ યુનિટ મોરબી ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ. અરવિંદસિંહ પરમાર (મો. નં. 9909931122) અને સુખદેવસિંહ પરમાર (મો. નં. 7984212372)ના માતાનું તા. 16-4-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18-4-2025 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન મોરબી સિટી પોલીસ લાઈન, બ્લોક નં. B/2/24, જેલ રોડ, મોરબી-1 ખાતે રાખવામાં આવ્યું છે.