મોરબી : ઘુંટુ નિવાસી દેવરાજભાઈ હરખાભાઈ પરેચા (ઉ.વ.74) તેઓ હરેશભાઈ અને પ્રવીણભાઈના પિતા તથા પિતામ્બરભાઈ, સામજીભાઈ, સવજીભાઈ, મણીલાલભાઈ અને નરભેરામભાઈના ભાઈનું તા. 21-1-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24-1-2025ને શુક્રવારના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન પરેચા પરીવાર મંદિર, ઘુંટુ ખાતે રાખવામાં આવ્યું છે.