મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી ચિરાગ હીરાલાલ કાલરીયા (ઉં. વ. 35) તે હીરાલાલ કાલરીયાના પુત્રનું તારીખ 26-4-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-4-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે ખાખરેચી મુકામે દરિયાલાલ મંદિરે રાખવામાં આવ્યું છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.