મોરબી : મોરબી નિવાસ ચંદ્રિકાબેન મનસુખલાલ મુલીયા (ઉ.વ.87) તેઓ સ્વ. મનસુખલાલના પત્નિ સંજયભાઇના માતા તથા ધૈર્યના દાદીમાનું તારીખ 5-12-2024ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-12-2024 સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન જલારામ પ્રાર્થના હોલ, જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે રાખવામાં આવ્યું છે.