મોરબી: મોરબી નિવાસી ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ મેંદપરા (ઉ.વ. 44) તેઓ ગોરધનભાઈ વસ્તાભાઈ મેંદપરાના પુત્ર, મનસુખભાઈ વસ્તાભાઈ મેંદપરા (9909980083)ના ભત્રીજા, દિનેશભાઈ ગોરધનભાઈ મેંદપરા (9979498293) અને મિતભાઈ મનસુખભાઈ મેંદપરાના ભાઈ, તેમજ મન્નત ચંદ્રકાંતભાઈ મેંદપરાના પિતાનું તા. 11-07-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-07-2026 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ હોલ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.