મોરબી : મૂળ ગામ લુણસર હાલ મોરબી નિવાસી ચંપાબેન જયંતિલાલ ધોરીયાણી તે જયંતિલાલ હરજીવનભાઈ ધોરીયાણીના પત્ની, ભાવિકકુમાર ધોરીયાણીના માતાનું તારીખ 3-12-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-12-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન પ્રેમ હાઇટ્સ, સાહેબ પેલેસની બાજુમાં, કુળદેવી પાનવાળી શેરી, રવાપર ધૂનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.