મોરબી : બીપીન સાડી સેન્ટર વાળા બીપીનભાઇ દેવચંદભાઈ ભગીરથ (94282 80327)ના પત્ની બીનાબેન બીપીનભાઈ ભગીરથ (ઉ.વ.64) તે પરાગભાઈ ભગીરથના ભાભી, વરૂણભાઇ (9428610265) તથા મીઠીબેનના માતા, રાજકોટ વાળા પરેશભાઈ અમૃતલાલ સેજપાલ (70486 34372) તથા અશ્વિનભાઈ સેજપાલ (98791 87917)ના બહેનનું તારીખ 20/1/2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 24/1/2025 ને શુક્રવારના રોજ બપોરે 4 થી 5 કલાક દરમ્યાન જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.