મોરબી : મોરબી નિવાસી ભુપતસિંહ સામંતસિંહ ઝાલા તે જશવંતસિંહ અને ચેતનસિંહના પિતા, જુવાનસિંહના નાના ભાઈ, ધ્રુવરાજસિંહ ચેતનસિંહ ઝાલા, ઉજવલસિંહ જશવંતસિંહ ઝાલા, કુલદીપસિંહ ચેતનસિંહ ઝાલાના દાદા, કિરીટસિંહ પ્રભાતસિંહ ઝાલા, વિપુલસિંહ જુવાનસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલા, મયુરસિંહ નવલસિંહ ઝાલાના કાકાનું તારીખ 6-11-2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-11-2025 ને સોમવારે ગુજરાત હાઉસિંગ બોર્ડ, રામેશ્વર મહાદેવ મંદિર, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી ખાતે સાંજે 3 થી 6 કલાકે રાખવામાં આવ્યું છે.