મોરબી અપડેટ : મોરબી નિવાસી ભવાનભાઈ રણછોડભાઈ શેરસીયા (ઉં.વ. 65) તે ભગવાનજીભાઈ તથા રમેશભાઈના ભાઈ, અમૃતભાઈ ભગવાનજીભાઈ શેરસીયા, અલ્પેશભાઈ ભગવાનજીભાઈ શેરસીયા અને મિલનભાઈ રમેશભાઈ શેરસીયાના કાકા/ભાઈજીનું તારીખ 25-08-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-08-2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ હોલ, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો.નં. 9714299997, 9727391450.