મોરબી: મોરબી નિવાસી ભાવેશભાઈ પ્રવીણભાઈ અઘારા (ઉં. વ. 49) તે કાવ્ય અઘારાના પિતાનું તા. 19/09/2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 22/09/2025 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 4:00થી 6:00 કલાકે શ્રીજી હોલ, જેતપર ખાતે રાખવામાં આવ્યું છે. સાસરી પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મો. નં. 7675023024 તેમજ મો. નં. (સાસરી પક્ષ) 9825488304