મોરબી : મૂળ લજાઈ હાલ મોરબી નિવાસી મોઢ વણિક ભાવેશભાઈ જગદીશભાઈ પારેખ (ઉ.વ.52) તે જગદીશભાઈ અંબાવીદાસ પારેખના પુત્ર, આરતીબેનના પતિ, બ્રિજેશના પિતા, હિંમાશુભાઈ, પરેશભાઈ તથા રક્ષાબેન અંકિતકુમાર (ચુડા)ના ભાઈનું તારીખ 21-03-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-03-2025 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે યોગેશ્વર મહાદેવ મંદિર, જુનુ રીલીફ નગર, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.