મોરબી : મોરબી નિવાસી સ્વ.ઠા.બેચરલાલ દેવકરણભાઇ ગણાત્રાના પુત્ર ભરતકુમાર ઉ.65 તે ઇલાબેનના પતિ તથા ચંદ્રકાન્તભાઈ,ગિરીશભાઈના ભાઈ તથા પ્રીતિબેનના પિતા અને વલ્લભદાસ જગજીવનદાસ જસાણીના જમાઈનું તા.5ને મંગળવારના રોજ અવસાન થયું છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.9ને શુક્રવારે સાંજે 4થી 6 રાખેલ છે. ગીરીશભાઈ મોબાઈલ નંબર 8320101508, ચંદ્રકાન્તભાઈ મોબાઈલ નંબર 9925697631. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..