મોરબી : મુળ સાદુળકા હાલ મોરબી નિવાસી ભાનુબેન ખેલશંકર રાવલ તેઓ સ્વ.ખેલશંકરના પત્ની, દિપકભાઈ(ટીલા ભાઈ), શિલ્પાબેન તથા મિનાબેનના માતા તથા જયંતિભાઈ અને કિશોરભાઈના કાકીનું તારીખ 4-9-2025 ને બુધવારના રોજ અવસાન થયુ છે. સદગતનું બેસણું તારીખ 6-9-2024 ને શુક્રવારના રોજ સાંજે 3 થી 5 કલાકે ત્રિલોક ધામ મંદિર (કુબેરનગર) મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.