મોરબી : મોરબી નિવાસી ભાનુબેન ચીમનલાલ કોટક તે સ્વ. ચીમનલાલ અમરશીભાઈ કોટકના પત્ની, સુભાષભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, વિમલભાઈ, ચંદ્રિકાબેન રાજેશકુમાર પુજારા અને કિરણબેન દિલીપકુમાર કોટેચાના માતાનું તારીખ 10-5-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તારીખ 13-05-2024 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.