મોરબી: મોરબી નિવાસી ભગવાનજીભાઈ મોહનભાઈ કકાસણીયા (ઉંમર વર્ષ 93)તેઓ વિમલભાઈ કકાસણીયાના પિતા તથા મિલનભાઈ કકાસણીયાના દાદાનું તારીખ 01/01/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા 05/01/2026 ને સોમવારના રોજ સવારે 9:00 કલાકે ગોકુલ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે.