મોરબી: મોરબી નિવાસી બટુક જયંતીભાઈ કણસાગરા (ઉંમર વર્ષ 24) તેઓ સ્વ. જયંતીભાઈ કણસાગરા અને ગં.સ્વ. સરોજબેન જયંતીભાઈ કણસાગરાના પુત્ર નું તારીખ 29/07/2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 31/07/2026 ને શુક્રવારના રોજ બપોરે 03 થી 06 કલાકે વરિયા માતાજી મંદિર મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 99248 20606