મોરબી: મોરબી નિવાસી બાલુભાઈ લક્ષ્મણભાઈ ગોઠી (ઉં. વ. 65) તેઓ કિરીટભાઈ ગોઠી(98251 12040)ના પિતા તેમજ રમેશભાઈ ગોઠી (99139 44486)ના ભાઈનું તા. 10/10/2025ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 13/10/2025 ને સોમવારના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી ઉમિયા નગર - 1, વૈદેહી પ્લાઝાની સામે, (હનુમાનજી મંદિર પાસે) રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે.