મોરબી : બાલુબેન મોહનભાઈ પેથાણી (ઉ.વ.106) તે ધનજીભાઈ મોહનભાઈ પેથાણીના માતા, તે માવજીભાઈ, નીતિનભાઈ, પ્રિન્સભાઈ તથા જયભાઈના દાદીનું તારીખ 30/11/2022 ના રોજ અવસાન થયું છે.