મોરબી : મૂળ ખેવાળીયા હાલ મોરબી નિવાસી બચુલાલ દામોદર મીરાણી (ઉં.વ. 91) તે હસમુખભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, સંજયભાઈ, મુકેશભાઈ, નિર્મળાબેન તથા ભાનુબેનના પિતા, ચમનભાઈ, જે.ડી. મીરાણી, મુકુંદભાઈ તથા સ્વ. ચંપાબેન ત્રિભોવનદાસ કક્કડના મોટાભાઈનું તારીખ 8-1-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા આજે તારીખ 9-1-2025 ને સવારે 10-30 કલાકે પ્રાણનગર, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડથી લીલાપર સ્મશાન ગૃહે જશે.