મોરબી : મોરબી નિવાસી બચુભાઈ પોપટભાઈ કાવર (ઉં.વ. 85) તે રમેશભાઈ કાવરના પિતા, હાર્દિકભાઈ રમેશભાઈ કાવરના દાદાનું તારીખ 17-12-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-12-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઓમ એપાર્ટમેન્ટ, પટેલ નગર, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.