મોરબી : મોરબી નિવાસી બાબુલાલ ગોકળદાસ સોલંકી (વાળંદ) (ઉં. વ. 82) તે જયેશભાઈ સોલંકીના પિતા, આર્યન જયેશભાઈ સોલંકી તથા દક્ષ જયેશભાઈ સોલંકી દાદાનું તારીખ 2-8-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-8-2024 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે વાળંદ જ્ઞાતિની વાડી, ઝવેરી શેરી, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.