મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી અવચરભાઈ જેઠાભાઇ સુરાણી ઉં. 80 તે રાજેશભાઈ અવચરભાઈ સુરાણી, પ્રકાશભાઈ અવચરભાઈ સુરાણી અને અનિલભાઈ અવચરભાઈ સુરાણીના પિતાનું તારીખ 11ને રવિવારના રોજ અવસાન થયેલ છે.