મોરબી અપડેટ: મોરબી નિવાસી અશોકભાઈ ડાયાલાલ એરવાડીયા (ઉ.વ.54) તે વિવેકભાઈ (99799 42142) તથા શ્રેયભાઈના પિતાનું તા.27/8/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/08/2026 ને શનિવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુ લાભ દે હોલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.