મોરબી અપડેટ : મોરબી નિવાસી અરુણકુમાર પ્રભાશંકર રાવલતે સ્વ. દિનકરરાય, ધનંજયભાઈ, જનકભાઈ, અશોકભાઈ તથા સ્વ. ભુવનેશભાઈના ભાઈ, ગીતાબેનના પતિ, દીપ્તીબેન આતિષકુમાર આચાર્ય, નેહાબેન દેવેન્દ્રકુમાર રાવલ, હેતલબેન વિક્રમકુમાર ભટ્ટ તથા હિરેનભાઈ (ગવર્મેન્ટ ટીચર) (મો. 97145 27036)ના પિતા, શ્રદ્ધાબેન હિરેનભાઈના સસરા તેમજ હિતાર્થ હિરેનભાઈના દાદાનું તા. 09-08-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-08-2026 ને ગુરુવારના રોજ રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા. બોર્ડ, સામાકાંઠે મોરબી- 2 ખાતે સાંજે 4 થી 6 કલાકે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Besnu #Obituary #MorbiSamakanthe