મોરબી: નારણકા(બાઘી), હાલ મોરબી નિવાસી અરજણભાઈ રૂપાભાઈ રોજમાળા (ઉ.વ. ૮૧) તે બચુભાઈ રોજમાળા (મો.નં. 9033857520) તથા ધીરુભાઇ રોજમાળા (મો.નં. 9909930299)ના પિતાનું તારીખ 5-3-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2023 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન શ્રીસાંઈ એપાર્ટમેન્ટ, આલાપ રોડ, રામદેવપીર મંદિરની સામે રાખવામાં આવ્યું છે.