મોરબી : મોરબી નિવાસી અનસૂયાબેન હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ નીમચંદભાઈ મહેતાના પત્ની, ધીરેનભાઈ (મો.નં. 9428260633) અને વિશાલભાઈના માતા, જલ્પાબેન (મો. નં. 9737792660)ના દાદીનું તા. 2-4-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાન યાત્રા આજે સવારે 3-4-2025 ને સવારે 10:30 કલાકે તેમના નિવાસ સ્થાન 1, પંચવટી સોસાયટી (ગ્રીન લેન્ડ પાર્ક ), પટેલ કન્યા છાત્રાલય પાછળ, સનાળા રોડ, મોરબી ખાતેથી નીકળશે.