મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અનિલકુમાર નવલશંકર ભટ્ટ ઉ.83 તે મમતાબેન (ટંકારા) અને નિરાલીબેન (મોરબી) નાં પિતા તથા ભાવિનભાઈ અને ગોપાલભાઈ ઓઝા (એડવોકેટ)ના સસરા નું તારીખ 27 નાં રોજ અવસાન થયેલ છે.સદગત નું બેસણું તારીખ 29ને બુધવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યે ગોપાલભાઈ ઓઝાના નિવાસસ્થાન, સરસ્વતી એપાર્ટમેન્ટ, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ સામે રાખેલ છે.