મોરબી અપડેટ : મોરબી નિવાસી અનિલભાઈ વેલજીભાઈ વિડજા (ઉંમર વર્ષ 63) તેઓ રાજભાઈ વિડજા (90997 04553)ના પિતા, ઈશ્વરભાઈ વિડજા (98252 13512)ના ભાઈ અને ધવલભાઈ વિડજા (99256 06666)ના અદાનું તારીખ 16/08/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 20/08/2026 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.