મોરબી : મોરબી નિવાસી અનસોયાબેન સદાશિવભાઈ દવે (ઉં. વ. 83) તે કપિલભાઈ, સતિષભાઈ, પ્રદીપભાઈ તથા ઉર્વશીબેનના માતા, રેખાબેન, પન્નાબેન, કિરણબેન તથા વિનાયકભાઈ ત્રિવેદીના સાસુ, હર્ષિતભાઈ, પાર્થભાઈ, પ્રણવભાઈ, જયભાઈ, કૃતિકભાઈ લ, માનસીબેન તથા વેદાંતીબેનના દાદી, પૂજાબેન, બિંદીયાબેનના દાદી સાસુ, નિર્મિતભાઈ, કૃતિબેન તથા શિવમભાઈના નાનીનું તારીખ 7-1-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-1-20026 ને ગુરુવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાકે તેઓના નિવાસસ્થાન પારેખ શેરી, ઘેલી ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.