મોરબી : મોરબી નિવાસી આણંદભાઈ લખમણભાઈ જીલરીયા તે આહીર સેના મોરબી જિલ્લા ઉપ પ્રમુખ રમેશભાઈ જીલરીયા ઉર્ફે લાલાભાઈ જીલરીયા (મો. નં. 9067600096) તથા રાજેશભાઈ આણંદભાઈ જીલરીયા (મો. નં. 9879663206)ના પિતાનું તારીખ 5-12-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 8-12-2025 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન તુલસી પાર્ક, મોરબી ખાતે અને પાણી ઢોળ અને આયવા વાર તારીખ 11-12-2025 ને ગુરુવારે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.