મોરબી : મૂળ રાજપર હાલ મોરબી નિવાસી અમુલભાઈ પ્રાગજીભાઈ મારવણીયા (ઉં.વ. 51) તે પ્રાગજીભાઈ બેચરભાઈ મારવણીયા, હેમીબેન પ્રાગજીભાઈ મારવણીયાના પુત્ર, ચંદ્રિકાબેન મારવણીયાના પતિ, ડો. સોનિયા મારવણીયા, ટીશા મારવણીયા તથા ક્રિશા મારવણીયાના પિતા, રામજીભાઈ બેચરભાઈ મારવણીયા, દેવશીભાઈ બેચરભાઈ મારવણીયા તથા મેઘજીભાઈ બેચરભાઈ મારવણીયાના ભત્રીજા, જયેશભાઈ રામજીભાઈ મારવણીયા, નિલેશભાઈ મેઘજીભાઈ મારવણીયા, હિમાંશુભાઈ દેવશીભાઈ મારવણીયા, રાજેશભાઈ રામજીભાઈ મારવણીયા, જયભાઈ દેવશીભાઈ મારવણીયાના ભાઈનું તારીખ 4-5-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-5-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે યુનિટ-2, રાજપર પટેલ સમાજ વાડી, મુ. રાજપર ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.