મોરબી : મુ.જસમતગઢ હાલ મોરબી નિવાસી અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.72) તે દીપકભાઇના પિતા, ચતુરભાઈ, પ્રાણજીવનભાઈ તથા હંસરાજભાઈના ભાઈનું તા.7/10/2025ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.9/10/2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે સનરાઇઝ એપાર્ટમેન્ટ, ગજાનંદ પાર્ક, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 3 થી 4 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન જસમતગઢ મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.