મોરબી: મોરબી નિવાસી આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર તેઓ મનુભા હરિસિંહ પરમાર, હાલુભા હરીસિંહજી પરમાર તથા ગોવુભા હરિસિંહજી પરમારના પૌત્ર તથા સ્વ. વિક્રમસિંહ મનુભા પરમારના પુત્ર તથા કૃષ્ણસિંહ હાલુભા પરમાર, શૈલેન્દ્રસિંહ મનુભા પરમાર, અશ્વિનસિંહ હાલુભા પરમાર, જયવંતસિંહ મનુભા પરમાર અને જયદીપસિંહ ગોવુભા પરમારના ભત્રીજા તેમજ પુષ્પરાજસિંહ શૈલેન્દ્રસિંહ પરમાર, જયદીત્યસિંહ જયવંતસિંહ પરમાર અને રાજવર્ધનસિંહ શૈલેન્દ્રસિંહ પરમારના ભાઈ નું તારીખ 04/01/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 08/01/2026 ને ગુરુવારના રોજ સાંજે 04 થી 06 કલાકે ચંદ્રેશનગર, બાલા હનુમાનજી મંદિર પાસે, કમ્યુનિટી હોલ મોરબી ખાતે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા 12/01/2026 ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.