મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા વિકાસ ભરતભાઇ પનારા ઉ.વ.19 રહે. રૂપાવટી, તા.થાન વાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરીને વડોદરાની મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.