મોરબી : રતિલાલભાઈ ગંગારામભાઈ મનીપરાનું તા. 23/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.24/10/2019ને ગુરુવારના રોજ સમય બપોરે 3થી 6 વાગ્યા સુધી રામેશ્વર નગર (ગાંધી નગર) ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.