રંગપર (બેલા): પ્રતાપબા ગોપાલજી ઝાલા ઉં.વ. 100 તે, સ્વ. પ્રવિણસિંહ ગોપાલજી ઝાલા, દિલુભા ગોપાલજી ઝાલા (9825420387), જયુભા ગોપાલજી ઝાલા (8980468535)ના માતા તથા સ્વ. હનુભા કનુભા ઝાલા, સજુભા જુવાનસિંહ ઝાલા (9429082490), સ્વ. કિરીટસિંહ પ્રવિણસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (9825222787), રઘુવીરસિંહ મહિપતસિંહ ઝાલા(9909623950), ભગીરથસિંહ જ્યૂભા ઝાલા (9879583228), ગજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા (9726810064), હકુમતસિંહ દિલુભા ઝાલા (9879383911), મહાવીરસિંહ દિલુભા ઝાલા (9825651527), દિગ્વિજયસિંહ જ્યૂભા ઝાલા (9909873968)ના દાદીનું તારીખ 06ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો તથા ચીર-પરિચિતો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.