મોરબી : રમણીકભાઈ પ્રભુભાઈ લીખીયા (ઉ.વ. ૪૨) તે પ્રભુભાઈ મગનભાઈ લીખીયાના પુત્ર તથા હરીભાઈ મગનભાઈ લીખીયાના ભત્રીજાનું તા.૬ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને સોમવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે રાધે હોલ, રાધે પાર્ટી પ્લોટની બાજુમાં, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તથા બપોરે ૩-૦૦ થી ૫-૦૦ કલાકે પટેલ સમાજવાડી, ડાયમંડનગર (આમરણ) ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.