મોરબી : રામજીભાઈ હંસરાજભાઈ ઘોડાસરા તે રૂગનાથભાઈના મોટાભાઈ અને અશોકભાઈ, સુરેશભાઈના પિતા તેમજ જયદીપભાઈના દાદાનું તા.2 ના રોજ અવસાન થયું છે. સતગતનું બેસણું તા.4 ને સોમવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન રવાપર-ઘુંનડા રોડ ગોકુલ ફાર્મ મોરબી ખાતે રાખેલ છે.લોકીક પ્રથા બંધ રાખેલ છે.