મોરબી : રમેશચંદ્ર હરજીભાઈ ફેફર (ઉં.વ. 60) તેઓ દેવરાજભાઈ હરજીભાઈ ફેફરના ભાઈ, યોગેશભાઈ દેવરાજભાઈ ફેફર (98984 36726) અને નિરવભાઈ દેવરાજભાઈ ફેફર (98259 98242) ના કાકાનું તા. 23/09/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 25/09/2025ને ગુરુવારે સવારે 08:00 થી 10:00 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.