મોરબી : આજે રામધન આશ્રમના મહંત પુજ્ય શ્રી ભાવેશ્વરી બહેન નો જન્મદિવસ છે પુજ્ય બહેનશ્રી અનેક સેવાકીય પ્રવુતિઓ કરે છે ખાસકરીને તેમના આશ્રમ દ્વારા સવઁજ્ઞાતી સમૂહલગ્ન નુ આયોજન કરીને સમાજની અનેક દિકરીઓ ને તેમનાં દ્વારા કન્યાદાન કરવામાં આવેલા છે આજન મંગલમય દિવસે પૂ.બહેનશ્રીને ભાવિક ગણ દ્વારા તેઓને અનેક અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.