મોરબી : મૂળ સુરવદર, હાલ મોરબી નિવાસી રમાબેન માણેકલાલ રાધનપરા (ઉ.વ. 78), તે સ્વ. માણેકલાલ પરસોત્તમદાસ રાધનપરાના પત્ની, હોકભાઈ, જયંતીભાઈ, હર્ષદભાઈના માતા તથા ચેતનભાઈ, દીપકભાઈ, ભવ્યભાઈ, શ્યામભાઇ, હેતભાઈના દાદીનું તા. 03/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 05/12/2019ના રોજ સવારે 10-30થી 12 વાગ્યા સુધી સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે.