મોરબી : મોરબીના રાજપૂત સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ આગામી જુલાઈ માસમાં યોજાશે. મોરબીમાં સમગ્ર રાજપૂત સમાજ દ્વારા આગામી જુલાઈ માસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. સમાજના જે વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવ્યા હોય તેઓએ પોતાની માર્કશીટ, નામ, મોબાઈલ નંબર, ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમ, વગેરે લખીને મહાવીરસિંહ જાડેજા (નગરપાલિકા- મો.ન. 9925020249), રાજેન્દ્રસિંહ સોઢા (ગુ.હા. બોર્ડ, શનાળા રોડ- મો.ન. 9825673936), રઘુવીરસિંહ ઝાલા (શક્તિ કોર્પોરશન- મો.ન. 9725711111), વિક્રમસિંહ જાડેજા (શક્તિ જનરલ સ્ટોર, કુબેર નગર- 9925137266), દિલીપસિંહ પરમાર (રાજ પાન મો.ન.- 9825214344), મહાવીરસિંહ જાડેજા 9879400007) અથવા હરદેવસિંહ જાડેજા (વકીલ- ગુ.હા. બોર્ડ મો.ન. 9825195961)ને પહોંચાડવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne