મોરબી : મોરબી - રાજકોટ હાઇવે પર ગૌરીદળ નજીક એક કારમાં અચાનક આગ લાગતા જોત જોતામાં આ કાર અગનગોળો બની ખાખ થઈ ગઈ હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.