મોરબી : રાજેશકુમાર લલિતકુમાર ઠક્કર(અમદાવાદ) તે સ્વ.વિનયકાંત વનેચંદભાઈ પંડિતના નાનાભાઈ વલ્લભભાઈ વનેચંદભાઈ પંડિતના જમાઈનું તા. 20ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ટેલિફોનિક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.24ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 રાખેલ છે. વલ્લભદાસ વનેચંદભાઈ પંડિત મો.નં. 7874565033 અશોકભાઈ વલ્લભભાઈ પંડિત મો.નં. 9879818872 જીતેન્દ્રભાઈ વિનયકાંતભાઈ પંડિત મો.નં. 9825223672 ધર્મેશકુમાર વિઠલભાઈ ગંદા મો.નં. 9428267333 મનોજ વિનયકાંતભાઈ પંડિત મો.નં. 9825423672 જયેશ વલ્લભદાસ પંડિત મો.નં. 9825264030 વિપુલ વલ્લભદાસ પંડિત મો.નં. 9825504506 મેહુલ રાજેશકુમાર ઠક્કર મો.નં. 9428508365