મોરબી : ખાખરાળા નિવાસી પુષ્પાબેન પંકજભાઈ વડાવિયા તે પંકજભાઈ બચુભાઈ વડાવિયાના પત્ની, બચુભાઈ ડાયાભાઈ વડાવિયાના પુત્રવધુ, ઓમ પંકજભાઈ વડાવિયાના માતા અને નિકુંજના કાકીનું તારીખ 9-3-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-3-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન નકલંક સોસાયટી, ખાખરાળા મુકામે રાખવામાં આવ્યું છે