મોરબી : મોરબીમાં મેંદપરા લાલજીભાઈ રૂગનાથભાઈ દ્વારા તા. 21.3.2020 શનિવારે યોજાનાર ગોત્રીજ અને બંગાવડી ગામનું રામામંડળનો પ્રસંગ કોરોના વાઇરસના લીધે મોફુક રાખેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આયોજકોએ અપીલ કરી છે.