મોરબી : મૂળ લક્ષ્મીવાસ, હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઈ અમરશીભાઈ કાવર (ઉંમર વર્ષ 84 વર્ષ)નું તા. 07/04/2020 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તથા લોકિક વહેવાર લોકડાઉનના લીધે મોકૂફ રાખેલ છે. (વિનોદભાઈ પ્રેમજીભાઈ કાવર મો.97237 80563)