મોરબી : મોરબી રહેતા પ્રવિણચંદ્ર વિશ્વનાથ મહેતા(ઉ.વ. 84), તે મધુભાઈ તથા અરુણભાઈના મોટા ભાઈ, સચીનભાઈ(9879540785) અને વિપુલભાઈના કાકા તથા ભાવિકભાઈના પિતાનું તારીખ 1ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 3ને શુક્રવારે કડિયા જ્ઞાતિની વાડી, કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, જેલ રોડ, મોરબી ખાતે સાંજે 4 થી 6 દરમિયાન રાખવામાં આવ્યું છે.